રસીકરણ

રોગ સામે પ્રતિરક્ષા પેદા કરવા માટે રસીથી સારવાર કરવી તે પ્રક્રિયાને રસીકરણ કહે છે.