સંશ્લેષણ

અલગ અલગ ઘટકોને એકત્રિત કરીને તેમાંથી એક વસ્તુ નિપજાવવી તે.