ગણા મહત્વના ખાદ્ય ધોરણો 1 લી જાન્યુઆરીથી અમલમાં આવ્યા।

કી ફૂડ સ્ટાન્ડર્ડ્સ

વર્ષ 2018 દરમિયાન દેશમાં ખાદ્ય નિયમનમા ગણા ઘટનાક્રમ રહ્યા.વર્ષ દરમિયાન FSSAI એ ધોરણ સ્થાપિત કરવામી પ્રક્રિયા ઝડપી બનાવી।વર્ષ દરમિયાન 27 જેટલા ખાદ્ય નિયમોં સૂચિત કરવામાં આવ્યા. કેટલાક મહત્વના ધોરણોમાં આલ્કોહોલ(દારૂ) યુક્ત પીણાં, ખાદ્ય રક્ષણ જેમકે જાહેરાત, દાવા, પેકિંગ,જંતુનાશક દવાઓના અંશ, એન્ટિબાયોટિક દવાઓ તેમજ દવાઓના અસરકર્તા અંશ માં છૂટછાટ વિ. ખાદ્ય ઉદ્યોગમાં નવા નિયમો લાગુ કરવા માં 6 માસ જેટલો સમય માલની હેરફેર માટે આપવામાં આવે છે અને નવા નિયમ લાગુ કરવાની તારીખ 1લઈ જાન્યુઆરી અથવા1લઈ જુલાઈ હોય છે.

બધા જ કઠોળ, આખા અથવા છોલેલા અનાજ, જીવાણુમુકત લોટ, મકાઈનો ભૂકો, કુસ્કુટ, દાણાદાર સોયાબીન પ્રોટીન, સાબુદાણાનો લોટ ,મધમાખીનું મધ, ફળોની ચાસણીયુક્ત જેલી વિ.

ફળો અને શાકભાજી તેમજ તેની બનાવટમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓના ધોરણો(મર્યાદા) નક્કી કરવા.

સેન્દ્રીય ખાદ્યને લગતી બઘી જ જોગવાઈ કરવી.

મધ માટેના ધોરણ નક્કી કરવા જેના કેટલાક પરીમાણ માન્ય પરીક્ષણ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

જીવાણુનાશક અને ઔષધીમાના અસરકર્તા પદાર્થોના માન્ય અંશ અંગે 1લી જાન્યુઆરી 2019 થી અમલમાં આવંશે. ધણા સહભાગી થતા પ્રતિનિધિઓ તરફથી વિશિષ્ટ તાંત્રિક પ્રશ્નો રજૂ કરવામાં આવતા પ્રશ્નનુ નિરાકરણ થાય ત્યાં સુધી પૂર્તતા કરવા 3 માસ જેટલો સમય વધારવામાં આવેલ છે. દારૂયુક્ત પીણાં અંગેના ધોરણો 1લઈ એપ્રિલ 2019 થી અમલમાં આવશે જે યોગાનુયોગ નાણાકીય વર્ષના આબકારી કાયદાની જરૂરિયાત છે.ખાદ્ય અંગેના નિયમો 1લી જુલાઈ 2019થી અમલમાં આવશે.ફળ અને શાકભાજી અને ડબ્બા બંધ ટામેટાં, જામ, મુરબ્બા અંગેના નવા નિયમો અગાઉ જાહેરનામુ આપ્યા પ્રમાણે 1લી જુલાઈ 2018થી અમલમાં આવેલ છે.દૂધ અને દૂધની બનાવટો અંગેના સુધારેલા ધોરણો 1લી જુલાઈ 2018થી અમલમાં આવ્યા છે.પરંતુ થીજવેલ મીઠાઈઓ કે જેના પર લેબલ લગાડવાની જરૂરિયાતની પૂર્તતા કરવા 1લી જુલાઈ 2019 થી અમલ માં આવશે. ખાવા યોગ્ય વનસ્પતિજન્ય મિશ્ર તેલ જાહેરાત, દાવા,પેકિંગ અને લેબલીગ માટે 1લી જુલાઈ 2019થી કાયદો અમલમાં આવશ.


પ્રસાર માધ્યમ માટે સંપર્ક :
રુચિકા શર્મા, FSSAI